ઉતીર્ણ / કોડીનારઃ ચા'ની લારીવાળાના પુત્રએ ધોરણ-10માં બાજી મારી, 99.98% મેળવી પરિવારનું નામ રોશન કર્યું

Std 10 results Prince barad Vadnagar Kodinar Gir Somnath

આજે ધોરણ 10નું 11.59 લાખ વિદ્યાર્થીઓનું 66.97 ટકા પરિણામ જાહેર થઈ ગયું છે. ત્યારે કોડીનારના વડનગર ગામના ખેડૂત પૂત્રની અને મહેસાણાના શિક્ષક પૂત્રની મહેનત રંગ લાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ