બોર્ડ એક્ઝામ / ધો.10,12ના 1.96 લાખ વિદ્યાર્થીઓ ગુરૂવારથી બોર્ડની એક્ઝામ આપશે

STD 10 12 Board Exam March 2020

5 માર્ચ 2020ને ગુરૂવારથી ધોરણ10 અને 12ની બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. અમદાવાદમાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 1.96 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10ના 1.17 લાખ, ધોરણ -12 સામાન્ય પ્રવાહના 62,086 અને ધોરણ-12 સાયન્સના 17,151 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ