ગુજરાત / શિક્ષણ વિભાગનો મોટો નિર્ણયઃ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને અપાયું ફરી માસ પ્રમોશન, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

std 1 to 8 students mass promotion gujarat education department

કોરોનાની સ્થિતિને કારણે  સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરી માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ