ધ્યાન રાખી લેજો / કોરોના કાળમાં બાળકોને ઘરમાં જ કેદ રાખતા હોય તો ચેતી જજો, લાંબા સમયે પડી શકે છે મોંઘું!

Staying At Home Due To Corona Is Affecting The Health Of Children

કોરોનાની અસર બાળ માનસ પર વિપરિત જોવા મળે છે. લગભગ દોઢ વર્ષથી ઘરમાં કેદ બાળકોનું શારીરિક સ્વાસ્થ્ય જોખમાઈ રહ્યું છે અને તેમને સારવારની જરૂર પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ