સ્વાસ્થ્ય / આ અનસેફ ફુડથી દુર રહેશો તો સ્વસ્થ રહેશો

Stay away from this unsafe food and stay healthy

ખાણીપીણીમાં કેટલીક એવી ચીજો પણ છે જે સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. બજારમાં મળતી આ વસ્તુઓને બનાવવામાં જે પ્રકારના કેમિકલ્સ, આર્ટિફિશિયલ સ્વીટનર્સ, કલર્સ અને પ્રિઝર્વેટિવનો પ્રયોગ થાય છે તે શરીરના મોટાભાગના અંગોને નુકસાન પહોંચાડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ