સગવડતા / સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસીઓને હવે મળશે સ્માર્ટકાર્ડની સુવિધા

Statue of Unity Traveler smart card facility

સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓની સગવડતા માટે અને તમામ વ્યવહારો કેશલેસ પદ્ધતિથી કરી શકાય તે માટે હવે ખાસ સ્માર્ટકાર્ડ બનાવવામાં આવી રહ્યું છે જેમાં પ્રવાસીઓ દ્વારા પહેલેથી જ પાંચ હજાર સુધીની રકમનું બેલેન્સ કરાવી અને આ એટીએમ જેવાં સ્માર્ટકાર્ડથી જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસ ખિસ્સામાં હાથ નાખ્યા વગર સરળતાથી કરી શકાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ