મુલાકાત / સ્ટેચ્યૂ ઓફ યુનિટીને નિહાળવા જતા પ્રવાસીઓ માટે ખૂશખબર

statue of unity ticket price down

સ્ટેચ્યૂ ઓફ યૂનિટિની મુલાકાતે લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે પ્રવાસીઓ માટે ખુશખબર આવ્યાં છે. જેમાં સરદાર સરોવર અને નર્મદા ડેમની ટિકિટની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ટિકિટની કિંમત 120 ઘટાડી 50 રૂપિયા કરી દેવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ