સિદ્ધિ / ગુજરાતનું ગૌરવઃ દુનિયાના 100 સર્વોત્તમ સ્થળમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ને સ્થાન

Statue of Unity find place in Time 100

ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સર્વોત્તમ 100 સ્થળના નામની જાહેરાત થઈ છે. ટાઈમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્થાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી બનાવવામાં આવી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x