પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

પ્રવાસન / સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા 22 લાખથી વધુ પ્રવાસીનો ધસારો, રૂા. 57 કરોડની આવક થઈ

statue of unity 22 lakhs tourists visited 57 crore income get SVPRET

કેવડિયા કોલોનીમાં આ વખતે 11 મહિનામાં જ 22 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાતે આવી ચૂક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ધાટનને 11 મહિના પૂરા થયા છે ત્યારે પ્રવાસીઓનો ધસારો લાખોમાં પહોંચી ગયો છે. હજુ આ પ્રવાસન સ્થળને વધુને વધુ માણવા લાયક બનાવાઈ રહ્યુ છે ત્યારે બટરફ્લાય ગાર્ડન, કેકટસ ગાર્ડન, રિવર રાફ્ટ્રીગ, સફારી પાર્ક, ટ્રેકિંગ વગેરે જેવા 35 પ્રોજેક્ટનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ