યાત્રા / રાજસ્થાનમાં અહીં પર્વત પર બિરાજમાન છે મા ચામુંડા, આ અનોખા મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં

statue is the torso without causing the mother called it addeshwari

સુંધામાતાનાં દર્શન માટે શ્રદ્ધાળુને રાણીવાડા, ભીનમાલ, માલવાડા અને મારવાડ જંકશનથી બસ ટેકસી મળી રહે છે. રાજસ્થાનના જાલોર જિલ્લાના ભીનમાલ તાલુકામાં સૌગન્ધિક - સુંધા પર્વત આવેલો છે. આ સુંધા પર્વતને રાજસ્થાની લોકો ‘સુંધારો ભાખર’ કહે છે. આ સુંધારા ભાખર પર દેવી ચામુંડા બિરાજમાન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ