મોંઘવારી / ભાર વગરના ભણતર પર મોંઘવારીનો ભાર, આ વખતે સ્ટેશનરીના ભાવમાં વાલીઓને દઝાડશે

Stationery prices have risen by 20 to 25 per cent

રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં પહેલા પાઠ્યપુસ્તકો અને નોટબુકના ભાવમાં 20 થી 25 ટકાનો વધારો થયો છે. જેને લઈને વાલીઓની હાલત કફોડી બની ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ