ચુકવણી / ...તો આજે રાત્રે મોદી સરકાર તરફથી રાજ્યોને મળશે 20,000 કરોડ, જાણો સમગ્ર મામલો

States to receive 20000 crore from centre as GST compensation

GSTની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. બેઠક પછી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આજે મોડી રાત્રે રાજ્યોને 20,000 કરોડની GSTની ચુકવણી કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ