કોરોના વાયરસ / કેન્દ્રએ કહ્યું, આ પ્રક્રિયા કરી બિહારની જેમ તમામ રાજ્ય મફત રસીકરણ કરાવી શકે

states can get free immunization by giving 150 rupees to the center

રસીની કિંમત ખાનગી હોસ્પિટલની જગ્યાએ રાજ્ય સરકાર આપે તો કેન્દ્ર સરકારને કોઈ વાંધો નથી. આ રીતે તમામ રાજ્યો તમામ માટે રસીકરણ મફત કરાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ