વિપક્ષની 'એકતા' LIVE / કેન્દ્ર પાસે GSTના બાકી નીકળતા લેણાં મુદ્દે રાજ્યો ખફા, NEET-JEE પરીક્ષા વિરુદ્ધ સુપ્રીમમાં જશે

States angry over Center's arrears of GST,States will go to the Supreme against the NEET-JEE exam

બેઠકની શરૂઆતમાં સોનિયા ગાંધીએ GSTનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે GST કેન્દ્રે રાજ્ય સરકારોને સમયસર ચુકવવો જોઇએ. સોનિયા ગાંધીએ કહ્યું કે GSTના પૈસા એક મોટો મુદ્દો છે, અને ચુકવણી નહીં થવાને કારણે રાજ્ય સરકારોની આર્થિક સ્થિતિ પ્રભાવિત થઈ રહી છે. મમતા બેનરજીએ NEET-JEEની પરીક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ