રાજકારણ / ખોડલધામ ખાતે લેઉવા-કડવા પાટીદારોની બેઠક બાદ હાર્દિક પટેલે આપ્યું આ નિવેદન

statement was given by Hardik Patel after the meeting of Leuva-Kadwa Patidars at Khodaldham

નરેશ પટેલની આગેવાનીમાં કાગવડ ખાતે બેઠક બાદ હાર્દિકે પોસ્ટ કરીને કહ્યું કે, મેં અને મારી ટીમે જે બીજ વાવ્યું તે વટવૃક્ષ બનશે. હાર્દિક પટેલે હેસટેગ પાટીદાર લખીને આ પોસ્ટ કરી છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ