રાજકારણ / ભાવનગરમાં વર્ષોથી 6 બેઠકો પર ભાજપનો કબજો, આ વખતે 7 થાય તેવો સંકલ્પ: માંડવિયા

 Statement of Union Minister Mansukh Mandvia at the Snehmilan program

રાજ્યના તમામ જીલ્લાઓમાં યોજાનાર સ્નેહમિલન કાર્યક્રમના ભાગરુપે ભાવનગરમાં પણ ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નિવેદન આપતા કહ્યું કે સાચી ભાવનાથી કામ કરનારનું કામ ક્યારેય અટકતું નથી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ