રાજરમત / હમણાં કેટલાક લોકો નીકળી પડ્યા છે પણ એ તો સમયે ખબર પડશેઃ સી.આર પાટીલનો સુરતમાં કટાક્ષ

Statement of State President CR Patil in BJP's program in Surat

સુરતમાં ધીરુ ગજેરાના સ્વાગત કાર્યક્રમમાં સી.આર પાટીલે આમ આદમી પાર્ટી પર કટાક્ષ કરતા કહ્યું, પાટીદારના હાથમાં દંડો શોભે, ઝાડુ કેવી રીતે પકડી શકાય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ