રાજરમત / ખોડલધામ ખાતે ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રીનો સૂર ગુંજ્યા બાદ નીતિન પટેલનું નિવેદન

Statement of Nitin Patel after the meeting of Leuva-Kadwa Patidars at Khodaldham

પાટીદાર સમાજની બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછવામાં આવતા જવાબ આપ્યો કે, કોઇ પણ સમાજ ગમે તે માગણી કરે તેમનો હક છે, પાર્ટી જરૂરિયાત મુજબ યોગ્ય નિર્ણય કરતું હોય છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ