Video / કોંગ્રેસ ધારાસભ્યના રાજીનામાં બાદ જીતુ વાઘાણીનું નિવેદન, સંપર્ક વિહોણા ધારાસભ્યો કરશે ક્રોસ વોટિંગ

સંપર્ક વિહોણા ધારાસભ્યો વિશે જીતુ વાઘાણીએ મોટો દાવો કર્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું કે સંપર્ક વિહોણા ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ક્રોસ વોટિંગ કરશે. કોંગ્રેસ તેમને જ્યાં લઇ જવા હોય ત્યાં લઇ જાય. કોંગ્રેસ જયપુર લઇ જશે તો પણ ક્રોસ વોટિંગ થશે અને ભાજપ ત્રણેય બેઠક પર જીતશે. જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ કલંકિત ઘટનાઓ કરી રહી છે અને કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ