ના હોય / વડોદરામાં સી આર પાટીલે કહ્યું મારી પાસે 700 ભેસ અને 100 ગાયો હતી, પણ આ કારણે વેચવી પડી

 Statement of CR Patil at Baroda Dairy Greeting Ceremony

બરોડા ડેરીમાં ચાલતા ભાવ ફેરના વિવાદને શાંત કર્યા બાદ વડોદરાની મુલાકાતે પહોંચેલા સી આર પાટીલે કહ્યું હતું કે પશુપાલકોને 18 કરોડ રૂપિયા દશેરા પહેલા આપી દેવાશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ