નારાજગી / કોઈ નેતા પાર્ટીથી મોટો નથી, હાર્દિક પટેલ પર નારાજ થયેલા કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માનું નિવેદન

Statement of Congress in-charge Raghu Sharma who was annoyed with Hardik Patel

હાર્દિક પટેલે કરેલા વિવાદિત નિવેદન બાદ પ્રદેશ નેતૃત્વમાં નારાજગી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ પર કોંગ્રેસ પ્રભારી ડો.રઘુ શર્માની આકરી પ્રતિક્રિયા આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ