પ્રતિક્રિયા / ચીની નાગરિકોના ભારત આવવા પર પ્રતિબંધ મુદ્દે ઊડ્ડયન મંત્રીનું નિવેદન, જાણો શું કહ્યું?

Statement by the Aviation Minister on the issue of banning Chinese nationals from coming to India, know what he said?

કેટલાક અહેવાલોમાં એવું કહેવાયું હતું કે ભારત સરકારે વિવિધ એરલાઇન્સને ચીની નાગરિકોને ભારતમાં ન લાવવા સૂચના આપી હતી. હવે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ આ વિશે સ્પષ્ટતા કરતાં નિવેદન આપ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ