એક્સ્પો / ટેક્સટાઇલ વેપારીઓને છેતરનારાઓની હવે ખેર નહીં, ઉદ્યોગોની સલામતી માટે ગુજરાત સરકાર એક્શનમાં

Statement by Minister of State for Home Harsh Sanghvi at the International Textile Expo

સુરતમાં ઈન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સ્પોમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું વેપારીઓની માંગને ધ્યાનમાં રાખીને ઉદ્યોગોની સલામતી માટે નવું ટેક્સટાઇલ પોલીસ સ્ટેશન અપાશે. ટેક્સટાઇલ વેપારીઓ સાથે છેતરપિંડી કરનારા હવે શાંતીથી ઊંઘી નહીં શકે.

બ્રેકિંગ ન્યૂઝ