સહકાર / રાજકોટમાં વાર્ષિક સાધારણ સભામાં મંત્રી જયેશ રાદડિયા બગડ્યા, દૂધ મંડળીને આપી દીધી ચેતવણી

Statement by Minister Jayesh Radadia at the Annual General Meeting in Rajkot

રાજકોટ ખાતે દૂધ ઉત્પાદક સંઘની વાર્ષિક સભામાં મંત્રી જયેશ રાદડિયાએ કહ્યું કે, દૂધમાં ભેળસેળ કરનારી મંડળી સામે કાર્યવાહી કરવામાં આવશે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ