પગલાં લેવાશે / કોરોના સંકટ વચ્ચે 31stને લઇને હર્ષ સંઘવીનું આવ્યું મોટું નિવેદન, નિયમોના ઉલ્લંઘન મુદ્દે જાણો શું કહ્યું

Statement by Home Minister Harsh Sandhvi regarding Corona rules for 31st December

હર્ષ સંઘવીએ કહ્યું કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવું પડશે પણ સામે જોઈએ તો ભાજપના સુશાસન સપ્તાહ,યુથ ચલા બુથ કાર્યક્રમોમાં કોરોના નિયમોના ધજાગરા ઊડી રહ્યા છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ