ફ્રી વીજળી / ગુજરાતને શ્રીલંકા નહીં બનવા દઇએ : કેજરીવાલની જાહેરાત પર CR પાટીલના પ્રહાર, કોંગ્રેસે પણ આપી પ્રતિક્રિયા

Statement by CR Patil and Amit Chavda on Kejrival free electricity announcement in gujarat

પાટીલે સાધ્યું કેજરીવાલ પર નિશાન કહ્યું ગુજરાતને શ્રીલંકા બનવા નહીં દઈએ, કોંગ્રેસના અમિત ચાવડાએ કહ્યું કેજરીવાલના વાયદાઓ જુઠ્ઠા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ