ખુશ ખબર / રાજ્યના આ બે શહેરોને મળશે નવા એરપોર્ટ 

State Two cities New airport

દેશના મોટા શહેરોમાં બે-બે એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે હવે અમદાવાદથી 80 કિલોમીટર દૂર ધોલેરામાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બે એરપોર્ટની યોજના અમલમાં મુકવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ