ક્રાઈમ / રાજ્યમાં 24 કલાકમાં ત્રણ હત્યા, સુરતના ઉધના રેલવે સ્ટેશન પાછળથી મળી લાશ 

state Three murder in 24 hours, Surat Udhana Railway Station Found Dead body

સુરતમાં ક્રાઈમના રેટમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે ઉધના રેલવે સ્ટેશન પાછળ એક યુવકની હત્યા થઈ છે. આંશિક નામના યુવકની હત્યા કરીને અજાણ્યા શખ્સો ફરાર થયા છે. યુવકના મૃતદેહ પાસેથી એક્ટિવા પણ મળી આવ્યુ છે. જ્યારે મોબાઈલના આધારે યુવકની ઓળખ થઈ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલીને આગળની કાર્યવાહી હાથધરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ