બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા પડશે વરસાદ

photo-story

5 ફોટો ગેલેરી

વરસાદની આગાહી / હવામાન વિભાગની મોટી આગાહી, જાણો કઈ તારીખે ક્યા પડશે વરસાદ

Last Updated: 04:48 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હાલ નબળું પડેલું ચોમાસું 4 દિવસ બાદ સક્રિય થશે.

1/5

photoStories-logo

1. 16 થી 19 જૂન દરમ્યાન રાજ્યમાં ક્યાં પડી શકે વરસાદ

રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ સાથે વરસાદ પડવાની આગાહી છે. 16 જૂનથી 19 જૂન દરમ્યાન રાજ્યમાં અનેક જીલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 16 જૂને ક્યાં પડી શકે વરસાદ?

16જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. 17 જૂને ક્યાં પડી શકે વરસાદ?

17જૂન ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. 18 જૂને ક્યાં પડી શકે વરસાદ?

18 જૂન ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. 19 જૂને ક્યાં પડી શકે વરસાદ?

19 જૂન પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Dadranagar Haveli Meteorological Department Rain Forecast

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ