સૂચના / રાજ્યભરની પાલિકા-મહાપાલિકાને અપાયો આ આદેશ, પાલન થાય તો સારું

State Palika and Nagarpalika are now paperless

પેપરલેસ કામગીરીને વધુ ને વધુ સફળ બનાવવા માટે સરકાર દ્વારા હવે રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા માટે પેપરલેસ કામગીરી કરવા માટેની સૂચના અપાઇ છે. તે મુજબ હવે પછી પાલિકાઓના તમામ સમિતિઓના એજન્ડા, સામાન્ય સભાની મિનિટ સહિતની તમામ બાબતો કાઉન્સિલર કે કોર્પોરેટરને ઇ-મેઇલથી મોકલવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ