દિલ્હી સરકાર કેમ કનૈયા કુમાર પર દેશદ્રોહનો કેસ ચલાવવા માંગતી નથી | state ncr jnu sedition case delhi court directs police to send reminder to delhi govt seeking requisite sanctions

દિલ્હી / દિલ્હી સરકાર કેમ કનૈયા કુમાર પર દેશદ્રોહનો કેસ ચલાવવા માંગતી નથી

state ncr jnu sedition case delhi court directs police to send reminder to delhi govt seeking requisite sanctions

જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય(જેએનયૂ)ના પૂર્વ વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ કનૈયા કુમાર અને અન્યની વિરુદ્ધ દેશદ્રોહના મુદ્દે બુધવારે દિલ્હીની એક અદાલતમાં સુનવણી થઈ હતી. આ કેસમાં સુનવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારે સ્ટેટ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. દેશદ્રોહના આરોપી વિરુદ્ધ કેસ ચલાવવાની પરવાનગી હજુ સુધી મળી નથી. કોર્ટે પોલીસને દિલ્હી સરકારને રિમાઈન્ડર અપાવવાનું કહ્યું છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ