કાર્યવાહી / SMCનો સપાટોઃ અમદાવાદમાં જાહેરમાં ચાલી રહેલા જુગાર અને વરલી મટકાના અડ્ડા પર તવાઇ, 21 જુગારિયા ઝબ્બે

State Monitoring Cell raids on public gambling in Ahmedabad

દાણીલીમડામાં જાહેરમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો હતો, જ્યારે જમાલપુરમાં વરલી મટકાનો અડ્ડો ચાલી રહ્યા હતો. જેના પર SMCએ સપાટો બોલાવી કુલ 21 જુગારીયાને ઝડપી લીધા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ