ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

અમદાવાદ / PGમાં યુવતી સાથે છેડતી મામલે ગૃહરાજ્યમંત્રી એક્શનમાં, કહ્યું- બિભત્સ કૃત્ય કરનાર સામે લેવાશે પગલા

State Home Minister pradipsinh jadeja Sexual Harassment ahmedabad PG

અમદાવાદમાં નવરંગપુરામાં પેઇગ ગેસ્ટ તરીકે રહેતી યુવતીની છેડતીનો મામલે પોલીસે છેડતી કરનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના નિવેદન બાદ પોલીસ ચોપડે ફરિયાદ નોંધવામાં આવી છે. છેડતીની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે આ મામલે ગૃહરાજ્યમંત્રીએ નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ