તપાસ / મંત્રી કાનાણીના પુત્ર અને મહિલા પોલીસકર્મી બબાલમાં કરાઈ આ કાર્યવાહી, CM પણ નારાજ થયાની ચર્ચા

state health minister Kumar Kanani son woman constable cm rupani surat

રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર અને મહિલા પોલીસ વચ્ચે બબાલની ઓડિયો ક્લીપ સામે આવી હતી. વરાછા મીની હીરાબજાર ખાતે મહિલા પોલીસે કુમાર કાનાણીના પુત્રને રોક્યો હતો. ત્યારબાદ બબાલ થઈ હતી. બન્ને પક્ષે ઉગ્ર બોલાચાલીનો આ ઓડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલો વધુ બિચક્યો હતો. ત્યારે હવે સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, મુખ્યમંત્રીએ આ મામલે કુમાર કાનાણીને ઠપકો આપ્યો હતો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ