પત્રકાર પરિષદ / મચ્છર પેદા થાય તેને બંધ કરીશું તો રોગચાળો કાબુમાં આવશેઃ જયંતિ રવી

State health commissioner dr. jayanti ravi press conference

રાજ્યમાં રોગચાળાની સ્થિતિ પર આરોગ્ય સચિવ જંયતિ રવીની પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં તેમણે કહ્યું છે કે, વધુ પડતા વરસાદથી મચ્છરજન્ય, પાણીજન્ય રોગો ફેલાયા છે. સરકારે આગોત્તરા પગલાં ઉઠાવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ