સંયુક્ત ઓપરેશન / બોગસ બિલિંગને લઇ ગુજરાતના અનેક શહેરોમાં સ્ટેટ GST-ATSના દરોડા, 20 પેઢી પર કરાઈ કાર્યવાહી

State GST-ATS raids in many cities of Gujarat for bogus billing, action taken against 20 firms

GST વિભાગ અને ATS દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં બોગસ બીલીંગને ડામવા માટે GST દ્વારા કાર્યવાહિ કરવામાં આવી છે. ત્રીજા તબક્કાની રેડમાં 20 પેઢી પર દરોડા કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ