કાર્યવાહી / ચૂંટણીના સમયે ATS અને GST ખાતાના આ શહેરોમાં દરોડા, , ટેક્સ ચોરી મામલે મેગા સર્ચ ઓપરેશન

State GST and ATS raids in several cities of Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે GST વિભાગ અને ATS દ્વારા અમદાવાદ, ગાંધીધામ અને સુરત તેમજ ભરૂચ અને વડોદરામાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે

બ્રેકિંગ ન્યૂઝ