બદલી / રાજ્યમાં 8 IPS અધિકારીઓની નિમણૂંક, 15 DySPની બદલી; જાણો કોણ ક્યાં મુકાયું?

State govt posts 8 IPS officers transfers 15 DySP

ગુજરાત કેડરના 8 IPS અધિકારીઓની તાલીમ પૂર્ણ થયા બાદ તેમને વિભાગીય પોલીસ અધિકારી તરીકે વિવિધ સ્થળોએ નિમણુક કરાયા છે. ઉપરાંત 15 DySPની બદલી કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ