નિર્ણય / ઈલેક્ટ્રિક વ્હીકલ પર વિદ્યાર્થીઓને મળતી સબ્સિડી ગુજરાત સરકારે કરી બંધ, જુઓ હવે કેટલા રૂપિયા મોંઘું પડશે

State government Stopped subsidy for students to buy e-vehicles

રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઈ-વ્હીકલ ખરીદવા માટે અપાતી રૂપિયા 12 હજારની સબસીડી ગુરુવારથી બંધ કરી દેવાઈ છે.  

બ્રેકિંગ ન્યૂઝ