મોટા સમાચાર / PSI ભરતી પરીક્ષા પરીણામનો વિવાદ: રાજ્ય સરકારે હાઇકોર્ટમા આપ્યો જવાબ, જાણો ક્યારે યોજાશે પરીક્ષા

State government responds to High Court in PSI recruitment exam controversy case

પોલીસ ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSI ભરતીની પરીક્ષાના વિવાદને લઈને સરકારે હાઈકોર્ટમાં જવાબ આપતાં જણાવ્યું કે, આગામી 26મી મેના રોજ યોજાશે PSI ભરતી પરીક્ષા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ