પગલાં / અમદાવાદ અને સુરતમાં કોરોનાને નાથવા સરકાર નિવૃત્ત અધિકારીઓ પર ઉતારી રહી છે પસંદગી

state government posts retired IAS officers to manage COVID 19 in Ahmedabad and Surat

ગુજરાત રાજ્યને કોરોના વાયરસે બાનમાં લીધું છે. એવામાં રાજ્યના કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત બે શહેરો અમદાવાદ અને સુરતમાં કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારે સેવા નિવૃત્ત અધિકારીઓનો સહારો લીધો હોય તેમ લાગી રહ્યું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ