ગાંધીનગર / રાજ્ય સરકાર બળાત્કારના આરોપીઓને ફાંસીની સજા મળે તે માટે કરશે માંગ : પ્રદિપસિંહ જાડેજા

state government demands death sentence for rape accused says pradipsinh jadeja

રાજ્યમાં દિવસેને દિવસે વધી રહેલી દુષ્કર્મની ઘટનાઓને લઇને રાજ્ય સરકારનો ગૃહ વિભાગ હરકતમાં આવ્યો છે. તાજેતરમાં એક પત્રકાર પરિષદને સંબોધતા કરતા પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, સરકાર સંવેદનશીલ છે. છેલ્લા 4 દિવસમાં 3 દુષ્કર્મની ઘટના બની છે જેની ખરેખર ગંભીર બાબત છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ