રિપોર્ટ / નવજાત શિશુના મોત મામલે રાજ્યમાં જાન્યુઆરીના પ્રથમ 5 દિવસના આંકડા ચોંકાવનારા

state government civil hospital cihld death report

ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડૉક્ટરની બેદરકારી સામે આવી છે. જાન્યુઆરીના 5 દિવસમાં જ રાજકોટ સિવિલમાં વધુ 13 નવજાત બાળકોના મોત નિપજ્યાં હોવાના આંકડા સામે આવ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x