આનંદો! / ગુજરાતના સરકારી કર્મચારીઓ ખુશખબર, નીતિન પટેલની મોટી જાહેરાત

State Government Annoucement Government Employee

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર છે. રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતાં જણાવ્યું કે રાજ્યના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ