એલર્ટ / રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા-સુરતમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાઇ

state government all school and college close for 29th march

કોરોના વાયરસને લઇને ગુજરાત સરકાર એલર્ટ થઇ ગઇ છે. આજથી રાજ્યમાં આગામી 29 માર્ચ સુધી સ્કૂલ, કોલેજ, મોલ, મલ્ટીપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને લઇને અમદાવાદ, સુરત, વડોદરામાં સ્કૂલ-કોલેજો બંધ જોવા મળ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ