ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કાર્યવાહી / રાજ્યમાં ઈ-સિગારેટ પર મુકાયો પ્રતિબંધ, 50 હજાર સુધીનો દંડ

State E-cigarette Prohibition

રાજ્યમાં દિવસે દિવસે ઈ-સિગારેટના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં સરકાર દ્વારા ઈ-સિગારેટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે હવે કોઈ પણ નાગરિકા પાસેથી ઈ-સિગારેટ મળી આવશે તો 50 હજાર સુધીનો દંડ વસુલાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ