રજૂઆત / રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા, નવી ગાડીઓ ખરીદવા સરકારની તૈયારીઓ

State-Cabinets-Expansion-Possibility-New Car-buy-Government's-Preparations

રાજ્યના મંત્રીમંડળમાં વિસ્તરણની શક્યતાઓ છે. ત્યારે નવા મંત્રીઓ માટે ગાડીઓ ખરીદવાની સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગરૂપે સરકારે સેવન સીટર 15 ઇનોવા કે પછી હ્યુન્ડાઈ ક્રેટા ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ