રાજકારણ / વિધાનસભામાં 156 બાદ લોકસભામાં 26નો ટાર્ગેટ: CR પાટીલે કહ્યું દરેક બેઠક પર 5 લાખની લીડ મેળવવાનું આયોજન

State BJP president CR Patil's statement regarding the Lok Sabha elections

નવસારીના ગણદેવીની સભામાં સી.આર પાટીલે કહ્યું, લોકસભાની ચૂંટણીમાં આપણી સામે કોઈપણ ઉમેદવાર ઉભો રહે એની ડિપોઝિટ જપ્ત કરાવી દેવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ