ઇલેક્શન-2022 / ચૂંટણીને લઈને મોટા સમાચાર: ભાજપની રણનીતિ તૈયાર કરવા દિલ્હીથી દિગ્ગજ નેતાના ગાંધીનગરમાં ધામા

State BJP in-charge Bhupendra Yadav will come to Gujarat

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપની રણનીતિ થશે તૈયાર, ગુજરાત આવી રહ્યા છે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ