નવાજૂનીના એંધાણ / ભાજપના દિગ્ગજ નેતા ગુજરાતમાં: CM ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક બાદ લેવાશે મોટો નિર્ણય

State BJP in-charge Bhupendra Yadav on a two-day tour of Gujarat from today

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુર્વે વિવિધ પાર્ટીઓના નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજથી બે દિવસીય ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ